મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં કિચન ગાર્ડનીંગ વર્કશોપ-૨૦૨૨નું આયોજન કર્યું


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં કિચન ગાર્ડનીંગ વર્કશોપ-૨૦૨૨નું આયોજન કર્યું

મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજ દ્વારા ડે-સેલીબ્રેશન વીકનું આયોજન કરેલ હતું. જેમાં ગો-ગ્રીન ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યું હતું. આ દિવસને T.Y.B.Sc ના બોટની ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સએ કિચન ગાર્ડનીંગ વર્કશોપનું આયોજન કરીને ખાસ બનાવ્યો હતો. આ વર્કશોપમાં કોલેજના તમામ સ્ટુડન્ટ્સને કપમાં બીજ આપીને અંકુરીત કરવાની મેથડ સમજાવીને તેના ફાયદા સમજાવ્યા હતા. અને કેમિકલવાળા અને ઓછા ન્યુટ્રીશનવાળા વેજીટેબલ અને ફ્રુટના લીધે ઘણા બધા શરીરમાં રોગ જેવાકે ડિપ્રેશન, ડાયાબીટીશ, કેન્સર વગેરે થાય છે. જેનાથી બચવા માટે આપણે ઓર્ગેનિક વેજીટેબલ અને ફ્રુટ ખાવા જોઇએ. કિચન ગાર્ડનમાંથી આપણે  ફ્રેશ, ઓર્ગેનિક, ન્યુટ્રીશનયુક્ત અને કોસ્ટ ફ્રી વેજીટેબલ અને ફ્રુટ મેળવી શકીએ છીએ. આખા વિશ્વમાં ૨૦૨૧નું વર્ષ ઓર્ગેનિક ફ્રુટ અને વેજીટેબલ યર તરીકે જાહેર કરવામાં આવ્યું હતુ. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતાના ઘરે એક ઝાડ ઉગાડીને જાગૃતતા આપી હતી. અને નાણાંમંત્રી નિર્મલા સિતારામને ૨૦૨૨-૨૩ના બજેટમાં ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ અને મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડો.વરૂણ ભીલા અને તમામ વિભાગના પ્રિન્સિપાલઓની હાજરીમાં કર્યુ હતું. સમગ્ર આયોજન પ્રોફેસર રીંકલ સિદપરાના માર્ગદર્શન હેઠળ કર્યું હતુ. અને વર્કશોપને સફળ બનાવવામાં બોટની ડિપાર્ટમેન્ટના હેડ દિવ્યા દેત્રોજા અને અન્ય સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.






Latest News