હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

માળીયાના મોટી બરાર ગામની શાળાની કૃતિ તાલુકામાં વિજેતા બની


SHARE









માળીયાના મોટી બરાર ગામની શાળાની કૃતિ તાલુકામાં વિજેતા બની

માળીયા તાલુકા કક્ષના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિભાગ-૧ ઈકો ફ્રેન્ડલી સામગ્રી અંતર્ગત મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ડાંગર દિપ સંજયભાઈ અને ડાંગર આશિષ જેઠાભાઈએ શિક્ષક અનિલભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ "ફ્રૂટ કટર મશીન" કૃતિનું નિર્માણ કર્યું હતું. જે કૃતિએ પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે આ બાળકો જિલ્લા કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જશે આ તકે નાનીબરારના સી.આર.સી. હરેશભાઈ ડોડીયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે




Latest News