મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી ગામ પાસે વાડીએ ૧૦૬ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







વાંકાનેરના રાતીદેવળી ગામ પાસે વાડીએ ૧૦૬ બોટલ દારૂ સાથે એક પકડાયો

વાંકાનેરના રાતીદેવળી ગામ પાસે વાડીએ દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૦૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૯,૭૫૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

વાંકાનેર સીટી પોલીસની ટીમના દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહને મળેલ બાતમી આધારે વાંકાનેરના રાતીદેવળી ગામના ગોપાલભાઇ લધુભાઈ મદ્રેસાણીયા (કોળી) રાતીદેવળીની સીમમાં આવેલ પોતાની વાડી ના શેઢા નજીક પડતર જગ્યામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પડેલ છે અને તેમાંથી વેચાણ કરે છે માટે ત્યાં રેઇડ કરી હતી ત્યારે દારૂની શીલ પેક ૧૦૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૯,૭૫૦ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી






Latest News