બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા
Breaking news
Morbi Today

ટંકારાની એલીટ ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી કુલદીપે બી.એસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો


SHARE







ટંકારાની એલીટ ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી કુલદીપે બી.એસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

સફળતા એક દિવસમાં નથી મળતી,પરંતુ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે. આ પંક્તિને એલીટ પરિવારે સાર્થક કરેલ છે યુગ પરિવર્તનના જબરદસ્ત સંકલ્પ સાથે સત્યનિષ્ઠા તથા દ્રઢ મનોબળના સહારે સંકલ્પબદ્ધ બનેએવા વિચારની સાથે ચાલતી એલીટ ઇન્સ્ટીટ્યુટ આજે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે. અને તા૧/૨ ના રોજ યોજાયેલ 56th Annual Convocation Ceremony માં એલિટ બી.એસસી કોલેજના વિદ્યાર્થી કુલદીપ કુંભારવાડીયાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એસસી મેથેમેટીક્સમાં સૌથી વધારે માર્કસ મેળવ્યા છે. તે બદલ એલીટ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. અને દરેક માતા-પિતાની મહેચ્છા હોય છે પરંતુ તે મહેચ્છાઓ દરેક માતા-પિતા પોતાના જીવનમાં સિદ્ધ કરી શકતા નથીપરંતુ એલીટ પરિવારના સથવારે આવા કેટલાય વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્ય સાર્થક કર્યા છે ત્યારે એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ શૈલેષભાઈ ડી. કલોલાપ્રિન્સિપાલ મિતલબેન અને એલીટ પરિવાર તરફથી વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામા આવેલ છે






Latest News