મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત


SHARE









મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા નવા બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે મુસાફરો અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અને મુસાફરોને સુવિધાસભર અને સુગમ સેવા મળી રહે તે માટે જવાબદાર અધિકારીને સૂચનો કર્યા હતા.




Latest News