બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન


SHARE









મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન

ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે જેના ભાગ રૂપે શનિવારે મોરબીના શનાળા રોડે આવેલ જીઆઈડીસીમાં જીઆઈડીસી ઇન્ડસ્ટીઝ એસો.ના હોદેદારો તેમજ વસાહતના ઉધોગકારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું હતું અને મોરબીમાં શનાળા રોડે આવેલ જીઆઇડીસીમાં ઉદ્યોગકારો સહિતના લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અતે જીઆઇડીસી એસો.ના પ્રમુખ નિલેશભાઈ દેથરીયા, સેક્રેટરી ઋષિભાઈ દફતરી, ટ્રેઝરર મહેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સોની તેમજ સનતભાઈ કાંસુન્દ્રા, ભરતભાઈ અઘારા, યોગેશભાઈ મારૂ, અશોકભાઇ મીસ્ત્રી, નીલેશભાઈ વેદ, પ્રવીણભાઈ, અરવિંદભાઇ બરાસરા સહિતના ઉદ્યોગકારો જોડાયા હતા.




Latest News