મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ


SHARE











આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ "રજામાં મજા" સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી જીલ્લા આયોજીત 'ઉનાળા વેકેશન સ્પેશ્યલ' "રજામાં મજા" જેમાં આપના માટે રોબોટીક્સ, ડ્રોન ટેકનોલોજી, ડ્રોઈંગ, સાયન્સ મોડેલ, ચાર્ટ બનાવવા સાથે ડ્રોઈંગ શિખવા જેવી વિવિધ વર્કશોપમાં આપ સૌ ભાગ લઈ શકો છો.આ સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ તા.4-5 થી (રજાઓનાં દિવસો સિવાય) સવારે 10:30 થી 12:30 દરમ્યાન આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202, 203 મોરબી ખાતે યોજશે.આ સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપમાં ભાગ લેવા માટે તેમજ યોગ્ય વ્યવસ્થા માટે તમારૂ નામ વૉટસપ નં.98249 12230 અથવા 97279 86386 ઉપર મોકલી આપવાના રહસે.આ વેકેશન વર્કશોપમાં કોઈપણ ભાગ લઈ શકે છે.તેમ દિપેનભાઈ ભટ્ટ મુખ્ય સંયોજક મોરબી જીલ્લો એ યાદીમાં જણાવેલ છે॰






Latest News