મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ


SHARE











મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ શનાળા ગામ પાસે સીએનજીના પંપ નજીકથી બ્રેઝા ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર બ્રેઝા ગાડીમાં આગ લાગી હતી અને જોત જોતામાં આગ ગાડીમાં પ્રસરી ગઈ હતી જેથી કરીને આ બનાવની તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને કારમાં લાગેલી આગને સંપૂર્ણ કાબુમાં લઈ લેવામાં આવેલ છે જોકે આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ગાડી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે અને આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી પાસેથી જાણવા મળેલ છે.






Latest News