મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો


SHARE







મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો

મોરબીમાં ગરીબ અને મધ્યમાં વર્ગના લોકોના નેતા તેમજ ત્રાજપર વિસ્તારના ધુરંધર નેતા તથા મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીની પુણ્યતિથિ હોવાથી તેના દીકરા અને મોરબી જીલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ વિનોદભાઈ નાથાભાઈ ડાભીએ તરફથી રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, આ ટ્રસ્ટમા નિરાધાર વૃદ્ધો કે જેમાં ઘણા તો પથરવી વશ છે તેઓને કાળજી સાથે રાખવામા આવે છે જેથી આ આ ટ્રસ્ટની કામગીરી જોઈને તેઓએ પોતાના પિતાની સ્મૃતિમાં સંસ્થાને આર્થિક તેમજ અન્ય મદદ કરતા હોય છે.






Latest News