ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી 


SHARE











મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી 

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર ગુરુવારે સાંજે અચાનક ભારે પવનના લીધે એક વૃક્ષ તૂટી પડ્યું હતું અને તે વૃક્ષ ત્યાથી પસાર થતી કાર ઉપર પડ્યું હતું. જેથી કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓ તેમાં ફસાઈ ગયા માટે તાત્કાલિક આજુબાજુમાં હાજર રહેલા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કર્મા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને આ બનાવની મનપાના ફાયસ વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમ ત્યાં ઘટનાસ્થળે આવી હતી અને ફાયર ફાઈટરોએ કટર અને અન્ય સાધનોથી વૃક્ષની ડાળીઓને કાપી નાખી હતી અને કારને ત્યાંથી બહાર કાઢી હતી. અને કારમાં સવાર પાંચેય વ્યક્તિઓને આ બનાવમાં નજીવી ઇજા થઈ હતી તેવા માહિતી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે. અને મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં ભારે પવનના લીધે અગાસી ઉપર મૂકવામાં આવેલ પાણીની ટાંકીઓ ખાલી હોવાથી ઉડવા લાગી હતી જો કે, આ બનાવમાં કોઈને ઇજા થયેલ નથી  






Latest News