મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ


SHARE







સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તળાવોને સૌની યોજનાની પાઈપલાઈનથી ૩ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા તળાવો અને જળાશયોને નર્મદાના નીરથી ભરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર, ચાંચડીયા સરપંચ પ્રેમજીભાઈ માલકીયા, શેખરડી સરપંચ ગોરધનભાઈ સરવૈયા સહિતના આગેવાનોએ સૌની યોજનાની પાઈપલાઈનથી વિવિધ તળાવોને નર્મદાના નીરથી ભરવા માટેના કાર્યને શુભારંભ કરાવતા પાઈપલાઈન અને વિવિધ સામગ્રીઓ આવી ગયેલ છે અને અને ઝડપથી કામ પણ શરૂ કરી દેવામાં આવશે.






Latest News