ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે


SHARE











મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે

મોરબી સિંધી સમાજ દ્વારા તા. ૨૦ માર્ચ ચૈત્ર સુદ ૨ ને શુક્રવારના શુભ દિવસે ૧૦૭૬ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

મોરબી સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૦ ને શુક્રવારે સવારે ૭ : ૩૦ કલાકે ધ્વજા રોહણ, સવારે ૯ કલાકે પૂજા વિધિ, સવારે ૧૧ કલાકે આરતી અને બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમજ સાંજે ૪ : ૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા સિંધુ ભવન સ્ટેશન રોડ મોરબી ખાતેથી શુભારંભ થશે અને રાત્રે ૮ : ૩૦ કલાકે નહેરૂ ગેઇટ ચોક ખાતે મહા આરતી યોજાશે મહોત્સવમાં તમામ સિંધી પરિવારોને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.






Latest News