ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી


SHARE











મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી

મોરબી શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે તખતસિંહજી રોડ ઉપર યદુનંદન ચેમ્બરની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલીકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટિમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને દુકાનમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં દુકાનમાં રહેલ માલ સામાન ળીને ખા થઈ ગયો હતો અને આ બનાવમાં  કોઈ જાનહાનિ થયેલ નથી આવી જ રીતે મોડી રાત્રે મોરબીના શક્તિ પ્લોટ શેરી નંબર 12 માં મહેશ હોટલની સામેની શેરીમાં મકાનની અંદર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો જેથી કરીને આગ કાબુમાં આવી ગઈ ત્યારે આ બનાવમાં પણ કોઈ જાનહાની થયેલ નથી






Latest News