મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે દુકાન-કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયરની ટિમ દોડતી


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે દુકાન-કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયરની ટિમ દોડતી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રાત્રિના નવા વાગ્યાના અરસામાં રામધન આશ્રમની સામે આવેલ સુપર માર્કેટ કોમ્પલેક્ષમાં એક દુકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને દુકાનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રિના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક કાર સ્પાની બાજુમાં કચરાનો ઢગલામા આગ લાગી હતી અને આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી જેથી તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમને ઘટના સ્થળે પહોંચી હતી અને કચરાના ઢગલામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જો કે, સદ્નસીબે આ બે ઘટનામાં કોઈપણ જગ્યાએ કોઈ જાનહાની થયેલ નથી






Latest News