સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં


SHARE











મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

મોરબીના લીલાપર સ્મશાન રોડ ઉપર આવેલ એક મકાનમાં લાગી હતી જેથી કરીને આ બનવાની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ત્યાં જઈને ઘરમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કરવામાં આવેલ હતો અને ઘરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી ત્યાર બાદ ઘરમાં રહેલ ગેસ સિલિન્ડરને બહાર કાઢીને ફાયરની ટીમે મોટી દુર્ઘટના થતા અટકાવી હતી જો કે, ઘરની અંદર આગ લાગવાના લીધે ઘરમાં રાખવામાં આવેલ તમામ ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાખ ગયો છે અને આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.






Latest News