સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ


SHARE











મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ

મોરબી નજીક આવેલ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા સર્વાઇકલ કેન્સર હયુમન પેપિલોમા વાયરસ (HPV) રસીકરણનો પ્રારંભ કરવામાં આવેલ છે ત્યારે સરપંચ રમેશભાઈ વાંસદડીયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા, તલાટી અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને મેડિકલ ઓફિસર ડૉ. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્રારા HPV વેક્સિન વિશે કિશોરીઓ અને વાલીઓને આરોગ્ય શિક્ષણ આપ્યુ હતું. અને આગેવાનો દ્રારા PHC ના તમામ સ્ટાફ દ્રારા HWC ની ૧૦૦ ટકા કામગીરી વહેલામાં વહેલી પૂર્ણ થાય તે માટે સહકાર આપ્યો હતો.






Latest News