સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ


SHARE











મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ

મોરબી શહેરના વોર્ડ નંબર- ૨ ના રોહીદાસ પરામાં આવેલ ચૌહાણ પરિવારના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનુ સ્વાસ્થ્ય જલ્દીથી સારું થઈ જાય તે માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહા આરતીમાં  કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા અને ભરતભાઇ અમૃતિયા સહિતના પરિવારજનો તેમજ તેમની સાથે ખંભેથી ખંભો મિલાવીને હર હંમેશ સાથે રહેનાર સાથી મિત્રો તેમજ ચૌહાણ પરિવારના પરિવારજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાંતિભાઈ અમૃતિયાની તબિયત ઝડપથી સારી થઈ જાય અને એકદમ સ્વસ્થ થઈ મોરબી પરત આવે તેના માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી






Latest News