હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો


SHARE











મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો

 

ગુજરાત સાહિત્ય અકાદમી અને વિવેકાનંદ કન્યા શાળા મોરબી ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ 2026 ની ઉજવણી વિવેકાનંદ કન્યા શાળા ખાતે કરવામાં આવી હતી ટાયર મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય સંજયભાઈ દંતાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને માતૃભાષા મહિમાગાન ઉપર અભિનય કરવામાં આવ્યો હતો. વકતા ર્ડો. રામભાઈ વારોતરિયા તથા ર્ડો. અમૃત કાંજિયા દ્વારા માતૃભાષાની ભવ્યતા અને દિવ્યાતા વિશે ખૂબ જ સરસ સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પારૂલબેન રાજપરા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ  વિક્રમભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમના સંયોજક રાજેશભાઈ મંઢનું સંકલન તેમજ વિવેકાનંદ કન્યા શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીનીઓની મહેનતથી કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. 




Latest News