એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબી: લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન


SHARE

















કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન

માળિયા તાલુકાના સરવડ ગામે છેલ્લા ઘણા વર્ષોથી માહે મોહરમમાં કરબલાના શહીદોની યાદમાં સબીલ કરવામાં આવે છે અને પરંપરા મુજબ દર વર્ષે ઇમામે હુસેન અને કરબલાના શહીદોની યાદમાં ન્યાજે હુસેન સબીને લગાવવામાં આવે છે અને તેમાં ઠંડા પીણા, શરબત, કોલ્ડ્રીંક વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને તેમાં સરવગામના હિન્દ-મુસ્લિમ તમામ ભાઈઓનો સહકાર મળતો હોય છે અને એકતા સબીલ સરવદ્વારા દર વર્ષે સબીલનું આયોજન કરવામાં આવે છે અને દસે દસ દિવસ ન્યાજ તેમજ શરબતનું આયોજન કરતા હોય છે અને આ આયોજનને સફળ બનાવવા માટે મુસ્તાકભાઈ જીવાભાઇ, અલીભાઈ જીવાભાઇ, હાજીભાઈ અબુભાઈ, ઇનુસભાઇ બચુભાઈ, શાહિદભાઈ દાઉદભાઈ, અલ્લારખાભાઈ બચુભાઈ અને હનીફભાઈ કાસમભાઈ સહિતનાઓ દ્વારા જહેમત  ઉઠાવવામાં આવતી હોય છે.






Latest News