મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબીના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો


SHARE

















માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો

માળીયા (મી)ના જુના ઘાટીલા ગ્રામ પંચાયત થતા આયુષ્માન આરોગ્ય મંદિર સંયુક્ત રીતે વય વંદના આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે કેમ્પનું આયોજનમાં ઉમેશભાઈ જાકાસણીયા, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દીપકભાઈ જેઠલોજા, પટેલ ડિંકલબેન (CHO), મારવિયા ઝરમીનબેન, રાઠોડ જયેશભાઈ, વિવેકભાઈ ચાવડા, ધરતીબેન માવદીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો 70 વર્ષથી વધારે ઉમરના 60  વધુ લાભાર્થીએ લાભ લીધો હતો






Latest News