મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામની મુલાકાત લેતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


SHARE











વાંકાનેરના ભલગામની મુલાકાત લેતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં ભલગામની મુલાકાત લીધી હતી. અને સ્થાનિક લોકોની સાથે ચર્ચા કરીને તેઓના પ્રશ્નો સાંભળીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સબંધિત વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. અને તેઓના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવશે તેવી ખાત્રી આપી હતી..






Latest News