મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત


SHARE







મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત

મોરબીના વોર્ડ નં-5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીના લોકોએ મહાપાલિકામાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ત્યાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જોખમી રીતે ઊભું છે જે ક્ષતિગ્રસ્ત મકાનના માલિકો હાલમાં આફ્રિકા રહે છે જેથી ચોમાસામાં આ મકાન લોકો માટે જીવલેણ કે જોખમી સાબિત થયા તે પહેલા તેણે તોડી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબી મહાપાલિકાએ આ મકાનને બાકી વેરા માટેની નોટિસ પણ આપી હતી અને ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત મકાનની છત પણ થોડા સમય પહેલા તૂટી પડી હતી ત્યારે સદનસીબે મકાનમાં કોઈ હતું નહીં જેથી જાનહાનિ થયેલ ન હતી જો કે, ચોમાસામાં કોઈ ઘટના બને તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News