મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે


SHARE







મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવે છે તેનો આધારે ઘણા ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળે છે જેથી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્ય દ્વારા કાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી લઈને ઘણા ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો તા 2 મે ને શુક્રવારે 12.45 વાગ્યે મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેઓને મળી શકશે અને નર્મદાની મોરબી, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાન્ચ કેનાદ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો આગામી ખરીફ પાક સારી રીતે લઈ શકે તેના માટે ચર્ચા કરવામાં આવશે અને કેનાલને લગતા ખેડૂતોના જે પ્રશ્નો હોય સાંભળવામાં આવશે અને ટતેનો નિકાલ કરવા માટેની સૂચના આપવામાં આવશે.






Latest News