મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગુજરાતમાં બસ ભાડા-ટોલટેક્સમાં કરાયેલ વધારો પાછો ખેચવાની માંગ: કાન્તિલાલ બાવરવા


SHARE







ગુજરાતમાં બસ ભાડા-ટોલટેક્સમાં કરાયેલ વધારો પાછો ખેચવાની માંગ: કાન્તિલાલ બાવરવા

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ દ્વારા લોકોના હિટના ધ્યાને રાખીને સરકારે બસ ભાડા અને ટોલટેક્સમાં જે વધારો કર્યો છે તેને પાછો ખેચવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કેગુજરાત સરકાર દ્વારા બસભાડામાં વધારો જાહેર કરવામાં આવેલ છે. મોટા ભાગે બસમાં મુસાફરી કરનાર મજુર વર્ગ, નાના નોકરિયાતોનાના ધંધાર્થીઓ તેમજ માધ્યમ વર્ગના લોકો હોય છે. જેથી કરીને આ ભાવ વધારો નાના તથા માધ્યમ આવક વાળા લોકોના બજેટને અસર કરનાર સાબિત થશે. જેથી તેને પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરેલ છે અને આ ઉપરંત સરકાર  દ્વારા ટોલટેક્સ વધારો કરવામાં આવેલ છે. તે લોકોના જીવન જરૂરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટને  મોંઘુ કરનાર સાબિત થશેઅને મોંધવારી વધશે જેથી કરીને ટોલટેક્સ વધારો પાછો ખેચવાની માંગ કરેલ છે.






Latest News