મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન


SHARE







મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં 14 માં શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર આવેલ છે ત્યાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. 6 ને રવિવારે રામનવમીના દિવસે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે.

મોરબીમાં આવેલા ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે દરવર્ષની જેમાં આ વર્ષે પણ રામનવમીના દિવસે તા 6 ના રોજ સવારે 8 થી 12 સુધી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ મંદિરે શ્રીરામ જન્મોત્સવ ઉજવવા માટેનું ભવ્ય આયોજન કર્યું છે જેથી શ્રી ગાયત્રી યજ્ઞમાં બેસવા ઈચ્છુક ભક્તજનોએ મંદિરે જઈને પુજારીનો સંપર્ક કરવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News