મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસે ફર્લો રજા જંપના પાકા કામના કેદીને ઝડપી પડ્યો


SHARE







વાંકાનેર પોલીસે ફર્લો રજા જંપના પાકા કામના કેદીને ઝડપી પડ્યો

રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં નાસ્તા ફરતા તથા પેરોલ-ફર્લો જંપના આરોપીઓને પકડી પાડવા અવાર નવાર સ્પેયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પીઆઇ એચ.એ.જાડેજા અને તેની ટિમ કામ કરી રહી હતી તેવામાં હકિકત આધારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ પાકા કામના કેદી શાહરૂખભાઇ શબ્બીરભાઇ દરજાદા રહે, પચ્ચીસ વારીયા વાંકાનેર વાળો ફર્લો રજા પર બહાર આવેલ હોઇ અને ફર્લો રજા પુર્ણ થતા જેલમાં હાજર થયેલ ન હોય અને ફરાર હોઇ જે પાકા કામના કેદીને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરવામા આવેલ છે.






Latest News