મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લખધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું


SHARE







મોરબીમાં લધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું

મોરબી મહાપાલિકા દ્વારા તૂટેલી ગટરોને રીપેર કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવી રહી છે જો કે, ગટર તૂટેલ હોવાથી કે પછી ઢાંકણા ન હોવાથી ત્યની વખત ગૌવંશ અને ગૌમાતા ગટરમાં પડે છે આવી જ રીતે મોરબીમાં ધીરવાસના ગેટ પાસે જે ઉકડા ઢગલા હોય છે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છે જેથી અવાર નવાર ગૌવંઅને ગાય તેમાં પડે છે જેથી આ ગટર માટે પાલિકા અને મહાપાલિકામાં અનેક રજૂઆતો કરેલ છે તો પણ ગટરના ઢાંકણા રીપેર કરવામાં આવતા નથી જેથી કરીને ગૌવંશ તેમ પડે છે તેવી જ રીતે વધુ એક વખત ગૌવંશ ગટરમાં પડતાં યદુનંદન ગૌશાળા અને મહાપાલિકાને જાણ કરી હતી જેથી કરીને જીસીબી બોલાવીને ગટરમાંથી ગૌવંશને બહાર કાઢવામાં આવેલ છે જો કે, ભવિષ્યમાં આ ખુલ્લી ગટરમાં કોઈ બાળક પડી જાય અને સુરત જેવી ઘટના બને તેની તંત્ર દ્વારા રાહ જોવાને બદલે વહેલી તકે કચરો દૂર કરીને ત્યાં ગટરના ઢાંકણા કરવામાં આવે તેવી મોરબી સર્વે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે 






Latest News