મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ આદર્શ નિવાસી શાળામાં આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે આવેલ આદર્શ નિવાસી શાળામાં આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માર્ગદર્શિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાનાં જન્મ દિવસનાં અનુસંધાને આકાશ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આકાશ દર્શન કાર્યક્રમ મોરબીની શ્રી આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર ખાતે રાખવામા આવેલ હતો અને સાથે ન્યૂ નવલખી પ્રાથમિક શાળાના શિક્ષક કેવિનભાઈ નાટળા, ડાયેટ મોરબીનાં કૌસલભાઈ પટેલ, આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબીના જિલ્લા કો-ઓડિનેટર દિપેનકુમાર એલ. ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલનાં વિધાર્થીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમ “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીના સંચાલક એલ.એમ. ભટ્ટએ જણાવ્યુ છે.






Latest News