હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષક દ્રારા નિવૃત્તિ સમયના પ્રસંગનું પ્રેરણાદાયી કાર્ય


SHARE











મોરબીના શિક્ષક દ્રારા નિવૃત્તિ સમયના પ્રસંગનું પ્રેરણાદાયી કાર્ય

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ શ્રી જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકા અને ૨૩ વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનાર તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્ય ભાવનાબેન ઠાકર તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની પૂર્વ શાળા એવી જંકશન તાલુકા શાળાને રૂપિયા ૧૧,૦૦૦ નું અનુદાન અર્પણ કરેલ તેમજ વાંકાનેર પુસ્તક પરબને રૂપિયા ૫૦૦૦ ભેટ સ્વરૂપે આપેલ છે.તે માટે સમગ્ર જંકશન તાલુકા શાળા પરિવાર તેમજ પુસ્તક પરબની ટીમએ આ તકે બહેનશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ભગવાન ભોળાનાથ તેમનું સ્વાસ્થ્ય સારું રાખે અને તેમના જીવનની દરેક ક્ષણો આનંદ સાથે પસાર થાય તેવી શુભેચ્છા સાથે મંગલમય જીવનની શુભકામના પાઠવી હતી.






Latest News