હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સંગીત સંધ્યા યોજાશે


SHARE











મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સંગીત સંધ્યા યોજાશે

મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલની યાદીમાં જણાવ્યુ છે કે, કાલે તા 13 ને રવિવારે બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી કાયાજી પ્લોટ ધન્વન્તરી ભવન, મોરબી ખાતે સીનીયર સીટીઝન માટે ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીનીયર સીટીઝનના સભ્યોને પોતાની રીતે ગીત ગાવાની તક આપવામાં આવશે. જેથી દરેક સભ્યને તેમાં આવવા માટે પ્રમુખ ડો. બી કે લહેરૂ, ઉપપ્રમુખ નરભેરામભાઈ અને મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવ્યુ છે અને સ્પર્ધામાં વિજેતા બને તેને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે.






Latest News