મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું


SHARE







મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું

દશેરાના દિવસે ઠેર ઠેર શસ્ત્ર પૂજનના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે જો મોરબી પોલીસ વિભાગની વાત કરીએ તો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં તાલુકા પોલીસ લાઈન ખાતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમને રાખવામા આવેલ હતો જેમાં મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા તથા સમીર સારડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું અને ખાસ કરીને આ તકે એસપી દ્વારા મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી






Latest News