મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી વિહિપના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યાપુજન કરવામાં આવ્યું


SHARE







મોરબી વિહિપના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યાપુજન કરવામાં આવ્યું

શારદીય નવરાત્રિના નાવલા નોરતાના પવિત્ર દિવસોમાં માતાજીની શક્તિની ભકિતના આ દિવસોમાં જપ,તપ તથા અનુષ્ઠાન કરવાથી માં ની કૃપા વરસે છે તો આ પવિત્ર દિવસો માં વિશ્ર્વ હિન્દુ પરિષદ મોરબી પખંડના કાર્યકારી અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નવ દિવસ માતાજીના અનુષ્ઠાન પૂર્ણ કરીને કન્યાપુજન કરવામાં આવ્યું હતું તથા સાક્ષાત્ નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓને ભાવતા ભોજનિયા તથા ભેટ આપવામાં આવી હતી તથા નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓના આશીર્વાદ મેળવ્યા હતા.






Latest News