મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં રોજેરોજ જન્માષ્ટમી શીર્ષક હેઠળ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE







મોરબીની પી.જી. પટેલ કોલેજમાં રોજેરોજ જન્માષ્ટમી શીર્ષક હેઠળ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબીની પીજી પટેલ  કોલેજમાં શુક્રવારના રોજ  પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્રભટ્ટના પ્રેરણા અને માર્ગદર્શનહેઠળ રોજે રોજ જન્માષ્ટમી એવા શીર્ષક હેઠળ શ્રીકૃષ્ણ જન્મોત્સવનું સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં કોલેજના વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર ઉપર અલગ-અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી અને આ કાર્યક્રમના અંતે જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત શ્રીકૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પી.જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા






Latest News