મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામ નજીક આગ લગતા ટ્રકમાં નુકશાન


SHARE







મોરબીના નાની વાવડી ગામ નજીક આગ લગતા ટ્રકમાં નુકશાન

મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ કબીર આશ્રમ પાસે ટ્રકમાં આગ લાગી હતી જે બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે ત્યાં જઈને ટ્રક ઉપર પાણીનો મારો કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી જો કે, સોમવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી આ રસ્તા ઉપર ટ્રાફિક હતો ત્યારે ટ્રકમાં આગ લાગતાં થોડી વાર માટે આ રસ્તો બંધ થઈ ગયો હતો.






Latest News