મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી  સગીરાને ભગાડી જનાર શખ્સ અમરેલીથી ઝડપાયો


SHARE







વાંકાનેર તાલુકામાંથી  સગીરાને ભગાડી જનાર શખ્સ અમરેલીથી ઝડપાયો

વાંકાનેર તાલુકમાંથી સગીરાનું તા 28 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેથી કરીને અપહરણ તથા પોક્સોના ગુનામાં આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી અને ભોગ બનનાર સગીરા અમરેલીમાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે સગીરાના અપહરણ અને પોકસોના ગુનામાં આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (18) રહે. શેખરડી તાલુકો વાંકાનેર વાળાની અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News