મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં તાજીયા ઠંડા થયા


SHARE







મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં તાજીયા ઠંડા થયા

મોરબીમાં મહોરમ નિમિતે દર વખતની જેમ આશુરાના દિને રાજમાર્ગો પર કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અને હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રાજકીય પક્ષના આગેવાનોની હાજરીમાં ગત રાતે નહેરુગેઇટ ચોકમાં તાજીયા ઠંડા થયા હતા ગઈકાલે રાતે શહેરના મુખ્ય માર્ગના ટ્રાફિકને તાજીયાના ઝુલુસના કારણે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને એક જ રસ્તા ઉપર શહેરનો ટ્રાફિક ચાલતો હતો. જો કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા દ્વારા પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો અને શાંતીપૂર્ણ માહોલમાં મોરબી શહેર અને જીલ્લામાં મહોરમનો પર્વ સંપન્ન થયો હતો.






Latest News