મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાની વીડી જાંબુડીયા, રાજગઢ અને સમથેરવાની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE







વાંકાનેર તાલુકાની વીડી જાંબુડીયારાજગઢ અને સમથેરવાની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

વાંકાનેર તાલુકાનાં જામસર સીઆરસીની શ્રી વીડી જાંબુડીયાશ્રી રાજગઢ અને શ્રી સમથેરવા પ્રા. શાળામાં કન્યા કેળવણી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન એ.પી. જોષી (સરકારી શ્રમ અધિકારી મોરબી), જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ., તાલુકા સદસ્ય કાંજીયા રમેશભાઈ, માવુબા ઝાલા તેમજ ગામના સરપંચની ઉપસ્થિતમાં આંગણવાડીબાલવાટિકા અને ધો. 1 ના બાળકોને દફતર કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ જામસર સીઆરસીની તમામ શાળાના બાલવાટિકાના વિદ્યાર્થીઓને 450 જેટલી માતબર દફતર કીટ દાતા પ્રવીણભાઈ કુણતિયા (વરડુસર) દ્વારા આપવામાં આવેલ છે. તમામ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News