મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી લાલપર પીએચસી તેમજ રફાળેશ્વર આદર્શ નિવાસી શાળામાં યોગ દિવસ ઉજવાયો


SHARE







મોરબી લાલપર પીએચસી તેમજ રફાળેશ્વર આદર્શ નિવાસી શાળામાં યોગ દિવસ ઉજવાયો

21 જૂન ના લાલપર ગામે આવેલ પીએચસી તેમજ રફાળેશ્વર પાસે આવેલ આદર્શ નિવાસી પ્રા. શાળા ખાતે "વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લાલપરના સુપરવાઈઝર તેમજ યોગ માસ્ટર દિપક વ્યાસ દ્વારા લાલપર ગામના લોકો તેમજ આદર્શ નિવાસી શાળાના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા હતા તેમજ યોગ થી થતા વિવિધ ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી ત્યારે પીએચસીના દિલીપભાઈ દલસાણીયા અને મકસુદભાઈ સૈયદ સહિતના હાજર રહ્યા હતા અને આદર્શ નિવાસી શાળા ખાતે મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) એલ.વી. લાવડિયાએ ખાસ હાજરી આપી હતી.






Latest News