મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજીને રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવાયો


SHARE







મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજીને રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવાયો

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિતે મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા મોરબીના જલારામ મંદિર ખાતે નિસહાય લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને આ રીતે રાહુલ ગાંધીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ (કાળુભાઈ) પટેલ, NSUI નાં પ્રમુખ ભાવનીકભાઈ મુછડીયા, શહેર કોંગ્રેસનાં ચીરાગભાઈ રાચ્છ, રવજીભાઈ સોલંકી, દાઉદભાઈ, યુવા કોંગ્રેસનાં મિલનભાઈ સોરીયા, સાજનભાઈ વિલપરા અને જલારામ મંદિરનાં આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ  ક્કકડ સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.






Latest News