મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટી બરાર ગામે તળાવમાં અસંખ્ય માછલાના મોત


SHARE







માળિયા (મી)ના મોટી બરાર ગામે તળાવમાં અસંખ્ય માછલાના મોત

મોરબી જિલ્લાના માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામે તળાવ આવેલ છે તેમાં અસંખ્ય માછલાના મોત નિપજ્યાં છે જેથી કરીને અંગેની મોટી બરાર ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ ડાંગરને જવાબદાર વિભાગને જાણ કરવાની હતી જો કે, સરકારી વિભાગ એકબીજાને ખો આપતા હોવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવેલ છે અને તળાવમાં અનેક માછલીના મોત થયા છે ત્યાર કયા કારણોસર માછલીના મોત થાય છે તે માહિતી સામે આવે તે જરૂરી છે જેથી કરીને સરપંચે ફોરેસ્ટ અને પશુપાલન વિભાગમાં જાણ કરી હતી ત્યારે બંને વિભાગના અધિકારીઓ એકબીજાને ખો આપતા હતા જેથી માછલીના મોત કયા કારણોસર થયા છે તે સામે આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News