મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં નિ:શૂલ્ક મેડિકલ કેમ્પ તથા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના રોહીદાસપરામાં નિ:શૂલ્ક મેડિકલ કેમ્પ તથા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબીના લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીના રોહિદાસપરામાં નિ:શુલ્ક મેડીકલ કેમ્પ તેમજ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેડિકલ કેમ્પમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો.ધર્મેશ ઝાલાધરા તથા મેડિસીની વિભાગના ડો.ઉમેશ ગોધવીયા, બાળકોના વિભાગના ડો.અક્ષય જાકાસણીયા નિ:શુલ્ક સેવા આપી હતી.આ કેમ્પમાં ૯૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ ૨૫૦ થી વધુ વૃક્ષોના રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News