જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

હળવદના માનગઢ ગામે રેતીનું ખનન-વહન કરતાં બે વાહન પકડતી પોલીસ


SHARE











હળવદના માનગઢ ગામે રેતીનું ખનન-વહન કરતાં બે વાહન પકડતી પોલીસ

હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક રેતી ખનીજનું વહન કરતા હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને હળવદ પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર કે હિટાચી મશીન અને એક ટ્રક પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લામાં ખનીજ ચોરી અને ખનીજ વહન જેવી પ્રવુતિ રોકવા કાર્યવાહી કરવા કડક સુચના એસપી દ્વારા આપવામ આવેલ છે ત્યારે હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે માનગઢ ગામે નદીના કાઠા પાસે બાતમી હકીકત આધારે રેડ કરી હતી ત્યારે રેતી ખનીજનુ ખનન કરતા EXCAVATOR મશીન તથા એક ટ્રક (પાટલો) રજી નંબર જીજે ૧૨ વાય ૯૮૮૩ મળી આવ્યા હતા અને આધાર કે પરમીટ માંગતા પોતાની પાસે કોઇ આધાર કે પરમીટ નહી હોવાનુ ત્યાં હાજર રહેલા લોકોને જણાવ્યુ હતું જેથી કરીને હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મુદામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરેલ છે આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમે કરી હતી 






Latest News