સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળિયા (મિં)નાં મેઘપર ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પૂર્વ મંત્રી હાજર રહ્યા


SHARE











માળિયા (મિં)નાં મેઘપર ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પૂર્વ મંત્રી હાજર રહ્યા


માળિયા (મિં) તાલુકાના મેઘપર ગામે બે આશાસ્પદ યુવાનોના અકસ્માતે અવસાન થયા હતા. અને આ યુવાનાની સ્મૃતિમાં આહિર યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ તકે રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા ત્યાં હાજર રહ્યા હતા અને રક્તદાન કરતા યુવકોને પ્રોત્સાહિત કર્યા હતા. અને સંસ્કાર બ્લડ બેન્કના માધ્યમથી જરૂરિયાતવાળા દર્દીઓને લોહી મળી રહે તેવું આયોજન કરવા બદલ આયોજકોને બિરદાવ્યા હતા






Latest News