મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ત્રિલોકધામ પાસે જુગાર રમતા બે શખ્સની ધરપકડ


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ત્રિલોકધામ પાસે જુગાર રમતા બે શખ્સની ધરપકડ

વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં ત્રિલોકધામ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૧૯૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં આવેલ ત્રિલોકધામ પાસે જુગાર રમતા હોવાની હક્કિત સામે આવી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે ઈમ્તિયાઝશા દિલાવરશા શાહમદાર રહે. તિથવા અને જાવીદ સલીમભાઈ બુખારી રહે. ગાયત્રીમંદિર રોડ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૧૯૦ ની રોકડ કબ્જે કરી હતી અને જુગાર ધારા મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News