મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં PSI/કોન્સ્ટેબલની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન


SHARE







મોરબીમાં PSI/કોન્સ્ટેબલની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન

મોરબીના રવાપર રોડે આવેલ મોરબીની નં-૧ નવયુગ કરિઅર એકેડમી દ્વારા મોરબી જિલ્લાના પીએસઆઇ/કોન્સ્ટેબલની પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તા. ૨૧ એપ્રિલથી ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે 

આ ટ્રેનિંગમાં એક પણ રૂપિયો ફી વિદ્યાર્થીઓએ ભરવાની નથી અને નિષ્ણાંત ફિઝિકલ કોચ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે. અને આ ટ્રેનિંગ માટે વિશાળ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા છે અને ટ્રેનિંગનો સમય સવારે ૬:૩૦ થી ૭:૩૦ અને સાંજે પણ ૬:૩૦ થી ૭:૩૦ સુધીનો છે તો મોરબીના જે વિદ્યાર્થીઓ  પરીક્ષાની તૈયારી કરતા હોય તે તમામ વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવે છે. અને ટ્રેનીંગ માટે રજીસ્ટ્રેશન ૯૭૨૭૨ ૪૭૪૭૨ ઉપર કરાવવું ફરજિયાત છે






Latest News