મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના યુવા એડવોકેટની ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના ચેરમેન તરીકે વરણી


SHARE











મોરબીના યુવા એડવોકેટની ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના ચેરમેન તરીકે વરણી

મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયાની તાજેતરમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના મોરબી જિલ્લાના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને ચોમેરથી તેઓને શુભકામનાઓ મળી રહી છે

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના હિમાંશુભાઈ રાજા દ્વારા તાજેતરમાં મોરબી જિલ્લામાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસો.ના ચેરમેન તરીકે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રજની પ્લાઝામાં ઓફિસ ધરાવતા મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયાની વરણી કરવામાં આવેલ છે અને ઇન્ટરનેશનલ હ્યુમનભાઈ એસો. દ્વારા સમગ્ર ભારત દેશની અંદર અનેકવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાની અંદર ચેરમેન તરીકે યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયાને જવાબદારી આપવામાં આવી છે અને આગામી સમયમાં મોરબી જિલ્લાની અંદર તેઓની કામગીરી નોંધપાત્ર રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને હાલમાં તેઓની આ વરણીને આવકારીને વકીલમિત્રો સહિતનાઓ તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે






Latest News