મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા ભાજપ દ્વારા ૪૫ મા સ્થાપના દિવસ નિમિતે બાઇક રેલી યોજાઇ


SHARE







મોરબીમાં યુવા ભાજપ દ્વારા ૪૫ મા સ્થાપના દિવસ નિમિતે બાઇક રેલી યોજાઇ

ભારતીય જનતા પાર્ટીના ૪૫ મા સ્થાપના દિવસ ઠેરઠેર ઉજવણી કરવામાં આવેલ છે ત્યારે મોરબી જીલ્લામાં યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા દ્વારા મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી શહેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ અને  મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પીન્ટુભાઈ સોરિયાની આગેવાનીમાં ૨૦૦ થી વધુ બાઈક સાથે શનાળા રોડે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી બાઈક રેલી યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝરિયા સહિતના આગેવાનો અને યુવા મોરચાના હોદેદારો સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News