મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવાડેલા રોડે એકટીવાની ડેકીમાંથી વેપારીના ૧.૬૦ લાખની ચોરી


SHARE







મોરબીના નવાડેલા રોડે એકટીવાની ડેકીમાંથી વેપારીના ૧.૬૦ લાખની ચોરી

મોરબીમાં નવયુગ ગારમેન્ટની બાજુમાં દુકાન ધરાવતા વેપારી મોરબીના નવાડેલા રોડે એકટીવા લઈને ગયા હતા ત્યારે તેના વાહનની ડેકીમાં રોકડા રૂપિયા ૧.૬૦ લાખ રાખવામા આવ્યા હતા જે રૂપિયા પાર્ક કરેલ એકટીવાની ડેકીમાંથી કોઈ ચોરી કરી ગયેલ છે જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા વેપારી જમનાદાસભાઈ સિંધી  પોતાના ઘરેથી રોકડ રકમ લઈને નીકળ્યા હતા અને ધરતી ટાવર પાસે આવેલ આંગડીયા પેઢીમાં કામ હતું જેથી ત્યાં ગયા હતા ત્યારે તેઓએ પોતાના એક્ટિવાની ડેકીમાં રોકડ ૧.૬૦ લાખ રાખ્યા હતા અને તેઓ ત્યાં લઘુશંકા કરવા માટે  ગયા હતા એટલીવારમાં કોઈ અજાણ્યા શખ્સે તેના એકટીવાની ડેકીમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી લીધી હતી અત્રે ઉલેખનીય છે કે, વેપારી લઘુશંકા કરીને આવ્યા ત્યારે વાહનની ડેકી ખુલ્લી જોવા મળી હતી જેથી તેને ચેક કરતાં તેમાંથી રોકડા રૂપિયા ચોરાઇ ગયા હતા જેથી આ બનાવની તાત્કાલિક મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News