મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન


SHARE











મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન

મોરબીમાં આવેલ પ્રગતિ ક્લાસીસ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪/૨૫ માટે સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરેલ છે જેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ પરીક્ષાઓ OMR પદ્ધતિથી લેવામાં આવી હતી અને ધો. ૧૦ મટે ૯ ના ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી, સમાજ, ગુજરાતી વિષયો તેમજ ધો. ૧૨ માટે ધો. ૧૧ ના એકાઉન્ટ, સ્ટેટ, અંગ્રેજી,બીએ,એસપી,અને અર્થશાસ્ત્ર જેવા વિષયોને સમાવી લેવામાં આવ્યા હતા. આ તકે પ્રગતિ ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ પરીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે, જે વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ક્લાસીસમાં આવી શકતા નથી તો તેવા વિદ્યાર્થીઓને વધારે વધારે સ્કોલરશીપનો લાભ લઈ અને સારું પરિણામ લાવી શકે તેવા ઉમદા  હેતુથી આ પરીક્ષાના આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીઓને ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ શુભકામનાઓ પાઠવી છે.






Latest News