મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતી દેવડી શાળાના શિક્ષિકા નિતાબેન ઉપાધ્યાયને નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો


SHARE











વાંકાનેરના રાતી દેવડી શાળાના શિક્ષિકા નિતાબેન ઉપાધ્યાયને નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર તાલુકાની નવી રાતીદેવળી પ્રાથમિક શાળાના શિક્ષિકા નીતાબેન જે. ઉપાધ્યાયનો વય નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં વાંકાનેર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.જે.જી.વોરા, બીઆરસી મયુરસિંહજી પરમાર, કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા (સંઘ પ્રમુખ), સી.આર.સી. અજીતભાઈ શૈક્ષિક મહાસંઘ પ્રમુખ અશોકભાઈ સતાસિયા, રામકૃષ્ણ તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઈ મકવાણા, ગામના અગ્રણી અને શિક્ષણવીદ મહાવીરસિંહ ઝાલા, ગામના સરપંચ શાળાના આચાર્ય નરેન્દ્રભાઇ સારેસા તથા અન્ય અગ્રણી ગ્રામજનો અને પેટા શાળાના આચાર્યો તથા શિક્ષકોએ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પાયલબેન ભટ્ટે કર્યું હતું.






Latest News